ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા રજીસ્ટ્રેશન મુદ્દે ભ્રષ્ટાચારનો આરોપ, વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ….
(એ.આર.એલ),મુંબઇ,તા.4ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવી આપવાના નામે ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહિત કરવા ની પ્રવૃતિ થી વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ બની ગયું ...