• Hindi
  • Home
  • About us
  • National
  • International
  • लेख (Expert Article)
  • Entertainment
  • Youtube
  • Photo Gallery
  • Contact us
  • Membership Account
  • Log In
AR Live News
Advertisement
  • Hindi
  • Home
  • About us
  • National
  • International
  • लेख (Expert Article)
  • Entertainment
  • Youtube
  • Photo Gallery
  • Contact us
  • Membership Account
  • Log In
No Result
View All Result
  • Hindi
  • Home
  • About us
  • National
  • International
  • लेख (Expert Article)
  • Entertainment
  • Youtube
  • Photo Gallery
  • Contact us
  • Membership Account
  • Log In
No Result
View All Result
AR Live News
No Result
View All Result
Home Home

યસ બેંક ફ્રોડ, વિનોદ ગોયંકા-શાહિદ બલવાના ઠેકાણાંઓ પર દરોડા

Harish Bhatt by Harish Bhatt
April 30, 2022
in Home
0
યસ બેંક ફ્રોડ, વિનોદ ગોયંકા-શાહિદ બલવાના ઠેકાણાંઓ પર દરોડા
Share on FacebookShare on TwitterShare on Whatsapp

નવી દિલ્હી, તા. 30 એપ્રિલ 2022, શનિવાર
યસ બેંક છેતરપિંડી કેસમાં CBI તપાસ નવી દિશામાં આગળ વધી રહી છે. તપાસ એજન્સીએ શનિવારે વિનોદ ગોયંકા અને શાહિદ બલવાના ઠેકાણાઓ પર દરોડા પાડીને તલાશી હાથ ધરી હતી.
જાણવા મળ્યા મુજબ CBIએ મુંબઈ અને પુણેમાં 8 સ્થળોએ દરોડો પાડ્યો છે. CBI પુણેમાં બિલ્ડર વિનોદ ગોયંકા અને મુંબઈમાં શાહિદ બલવા તથા અવિનાશ ભોસલેના સ્થળોએ તલાશી લઈ રહી છે. CBIએ YES Bank-DHFL છેતરપિંડી કેસની તપાસના અનુસંધાને આ પ્રકારે દરોડો પાડ્યો છે. CBIએ 2 દિવસ પહેલા જ પ્રખ્યાત બિલ્ડર સંજય છાબડિયાની ધરપકડ કરી હતી.
યસ બેંક અને DHFL છેતરપિંડી કેસમાં CBI ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ તપાસ કરી રહી છે. આ મામલો યસ બેંકના સ્થાપક રાણા કપૂર DHFLને ફાયદો કરવા માટે પોતાના પદનો દુરુપયોગ કરવા સંબંધિત છે. હકીકતમાં યસ બેંકે DHFL ડિબેન્ચરમાં આશરે રૂ. 3,700 કરોડનું રોકાણ કર્યું હતું અને તેના બદલામાં રાણા કપૂર અને તેમના પરિવારે તેનો વ્યક્તિગત લાભ લીધો હતો.
SBIએ માર્ચ 2020માં આ મામલે કેસ પણ નોંધ્યો હતો. SBIએ છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધ્યો હતો. આ સાથે તે આ કેસમાં ભ્રષ્ટાચાર અંગે પણ તપાસ કરી રહી છે.

Tags: cbiDHFLMumbaipuneRaidShahid-BalwaVinod-GoenkaYes-Bank-Fraud
Previous Post

પંજાબ હિંસાઃ પટિયાલાના IG-SSPને હટાવાયા, સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ

Next Post

સુકેશ સંબંધિત કેસ, અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની 7.27 કરોડની સંપત્તિ જપ્ત

Next Post
સુકેશ સંબંધિત કેસ, અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની 7.27 કરોડની સંપત્તિ જપ્ત

સુકેશ સંબંધિત કેસ, અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની 7.27 કરોડની સંપત્તિ જપ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

  • ….શ્રીમતી.બી.પી.દોશી.પ્રાથમિક શાળા.મોરિયા ખાતે તૃતીય દશાબ્દી મહોત્સવ યોજાયો.
  • તાલુકા પંચાયત કચેરી સતલાસણા દ્વારા ગ્રામ વિકાસ વિભાગ ની યોજનાઓ ની તાલીમ શિબિર યોજાઈ
  • સતલાસણા તાલુકાના શેષપુર ગામે વીજ કરંટ લાગવાથી ખેત મજુર નું મોત
  • મહેસાણા જિલ્લામાં સતલાસણા તાલુકામાં તાલુકા કક્ષાની તાલીમ યોજાઇ,
  • મહેસાણાના સોલાર વિલેજ ને પ્રજાસતાક દિન પરેડ માં સ્થાન

Archives

  • January 2023
  • October 2022
  • September 2022
  • August 2022
  • April 2022
  • November 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018

visitors

arlivenews
  • Home
  • About us
  • National
  • Rajasthan
  • Udaipur
  • International
  • लेख (Expert Article)
  • photo gallery
  • Entertainment
  • Privacy Policy
  • Contact us

© 2019 All Rights Reserved by ARLive News .

No Result
View All Result
  • Hindi
  • Home
  • About us
  • National
  • International
  • लेख (Expert Article)
  • Entertainment
  • Youtube
  • Photo Gallery
  • Contact us
  • Membership Account
  • Log In

© 2019 All Rights Reserved by ARLive News .

error: Copy content not allowed