Month: November 2021

પીએમ મોદીનો ‘સિડની સંવાદ’ ‘અમારું ‘વન નેશન, વન કાર્ડ’ દેશના અબજો શ્રમિકોને લાભ પહોંચાડશે.’

પીએમ મોદીનો ‘સિડની સંવાદ’ ‘અમારું ‘વન નેશન, વન કાર્ડ’ દેશના અબજો શ્રમિકોને લાભ પહોંચાડશે.’

(એ.આર.એલ.) નવી દિલ્હી, તા.18પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'સિડની સંવાદ' ને 'ભારતમાં ટેક્નોલોજી વિકાસ તથા ક્રાંતિ' વિષય પર ...

કોરોનાથી મરનારને 50 હજારની સહાય, અમદાવાદમાં ફોર્મ મળવાની શરૂઆત

(એ.આર.એલ.) ગાંધીનગર, તા.18ગુજરાતમાં કોરોના થી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર મેળવવા માટેના ફોર્મ મળવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદની સાથે ...

Paytm IPOનું લિસ્ટિંગ નિરાશાજનક, રોકાણકારોને રડાવ્યાં

Paytm IPOનું લિસ્ટિંગ નિરાશાજનક, રોકાણકારોને રડાવ્યાં

(એ.આર.એલ.) મુંબઇ, તા.18Paytm નો IPO સ્ટોક માર્કેટમાં નવી આશાનું કિરણ ન બની શક્યો. બલ્કે પેટીએમના નિરાશાજનક લિસ્ટિંગે રોકાણકારોને રાતાપાણીએ રડાવ્યાં. ...

લો બોલો…..ભુતાનમાં ચીને 25 હજાર એકરમાં ગેરકાયદેસર 4 ગામ વસાવી લીધાં

લો બોલો…..ભુતાનમાં ચીને 25 હજાર એકરમાં ગેરકાયદેસર 4 ગામ વસાવી લીધાં

(એ.આર.એલ.) નવી દિલ્હી, તા.18ચીન પોતાની યુક્તિઓને અટકાવતું નથી. ભારત સાથેના સીમા વિવાદ વચ્ચે ડ્રેગન પાડોશી દેશ ભુતાનની સરહદમાં પણ ઘૂસણખોરી ...

મિસ્ત્રના રણમાંથી મળ્યું 4,500 વર્ષ જૂનું સૂર્ય મંદિર, દશકાનું સૌથી મોટું સંશોધન

(એ.આર.એલ.) નવી દિલ્હી, તા.18કેટલાક પુરાતત્વવિદો મિસ્ત્રની રાજધાની કાહિરાની દક્ષિણ દિશામાં આવેલા અબુ ગોરાબ નામના શહેરના રણ પ્રદેશમાં ખનન કરી રહ્યા ...

સપના ચૌધરીની ધરપકડ નિશ્ચિત….લખનઉ કોર્ટે જારી કર્યું વોરંટ

સપના ચૌધરીની ધરપકડ નિશ્ચિત….લખનઉ કોર્ટે જારી કર્યું વોરંટ

(એ.આર.એલ.) લખનઉ, તા.18લખનઉની એક કોર્ટે બુધવારે ડાન્સર અને અભિનેત્રી સપના ચૌધરી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. સપના ચૌધરી પર ...

દેવ દિવાળીએ સૌથી લાંબું ચંદ્રગ્રહણ, 6 કલાક સુધી ચાલશે

દેવ દિવાળીએ સૌથી લાંબું ચંદ્રગ્રહણ, 6 કલાક સુધી ચાલશે

(એ.આર.એલ.) ગાંધીનગર, તા.18શુક્રવારે દેવદિવાળીની ઉજવણી સાથે જ 581 વર્ષ પછી સૌથી લાંબું ચંદ્રગ્રહણ થશે. જોકે, 6 કલાક ચાલનારું આ ગ્રહણ ...

ગુજરાતમાં કુદરત રુઠી, માવઠું થતાં ખેડૂતોના જીવ પડકે બંધાયા

ગુજરાતમાં કુદરત રુઠી, માવઠું થતાં ખેડૂતોના જીવ પડકે બંધાયા

એરંડા, રાયડા, મગ, ચણા, અડદ, કપાસ સહિતના પાકને નુકસાની જવાની ભીતિકેટલાંક માર્કેટયાર્ડમાં માલ પલળી જતા ખેડૂતો અને વેપારીઓ ચિંતિત20 નવેમ્બર ...

error: Copy content not allowed